Logo
Logo
mic
Download
વરસાદી કવિતાઓ

વરસાદી કવિતાઓ

Duration

0hr 17m

Language

Gujarati

Released

Category

Gujarati Shows

Like

Favorite

like

Review

play

Play

share

Share

કાળા ડિબાંગ ઘનઘોર વાદળો ઝરમરથી શરુ કરીને ધોધમાર વરસાદના રૂપમાં વરસે છે, આ વરસાદને જોવાની દરેકની નજર અલગ અલગ હોય છે. જયારે કોઈ કવિ આ વરસાદને જુએ તો એની કલમમાંથી કવિતા નામનો છોડ પાંગરે છે. સાંભળો કેટલીક સુંદર મજાની વરસાદી કવિતાઓ.

Read More

મેઘ મુબારક - નીતિન વડગામા

1 - મેઘ મુબારક - નીતિન વડગામા

02 min 18 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
પેલો લુચ્ચો વરસાદ - ચિંતન નાયક

2 - પેલો લુચ્ચો વરસાદ - ચિંતન નાયક

01 min 48 sec

Like

2

play...

Episode info

info

Share Episode

share
આ વરસાદી સાંજ છે - ભગવતીકુમાર શર્મા

3 - આ વરસાદી સાંજ છે - ભગવતીકુમાર શર્મા

01 min 47 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
વરસાદી મોર - હર્ષિદા દીપક

4 - વરસાદી મોર - હર્ષિદા દીપક

01 min 59 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
કોણ વરસાદનું કદ જુએ છે - રમેશ પારેખ

5 - કોણ વરસાદનું કદ જુએ છે - રમેશ પારેખ

02 min 24 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
હવે પહેલો વરસાદ - ભગવતીકુમાર શર્મા

6 - હવે પહેલો વરસાદ - ભગવતીકુમાર શર્મા

02 min 14 sec

Like

1

play...

Episode info

info

Share Episode

share
મારું ભીંજાવુ ચડ્યું ટલ્લે - સંદીપ ભાટિયા

7 - મારું ભીંજાવુ ચડ્યું ટલ્લે - સંદીપ ભાટિયા

01 min 32 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share
ચાલને વાદળ થઈએ - ધ્રુવ ભટ્ટ

8 - ચાલને વાદળ થઈએ - ધ્રુવ ભટ્ટ

01 min 44 sec

Like

0

play...

Episode info

info

Share Episode

share
કેમ હજુ તું તરસે - પારુલ ખખ્ખર

9 - કેમ હજુ તું તરસે - પારુલ ખખ્ખર

01 min 40 sec

Like

3

play...

Episode info

info

Share Episode

share

વરસાદી કવિતાઓ

Gujarati Shows|Gujarati|9 Episodes
Like
share
like

About Show

કાળા ડિબાંગ ઘનઘોર વાદળો ઝરમરથી શરુ કરીને ધોધમાર વરસાદના રૂપમાં વરસે છે, આ વરસાદને જોવાની દરેકની નજર અલગ અલગ હોય છે. જયારે કોઈ કવિ આ વરસાદને જુએ તો એની કલમમાંથી કવિતા નામનો છોડ પાંગરે છે. સાંભળો કેટલીક સુંદર મજાની વરસાદી કવિતાઓ.

EpisodesDuration
મેઘ મુબારક - નીતિન વડગામા

1 . મેઘ મુબારક - નીતિન વડગામા

વરસાદની મુબારકબાદી આપતી કવિ નીતિન વડગામા સુંદર રચના 'મેઘ મુબારક' દિવ્યેશ ના અવાજમાં.

More

02 min 18 sec

play

share

પેલો લુચ્ચો વરસાદ - ચિંતન નાયક

2 . પેલો લુચ્ચો વરસાદ - ચિંતન નાયક

વરસાદ કોઈના ખોબામાં ન્હાય? અને જો ન્હાય તો શું થાય એની રમતિયાળ રચના સાંભળો, જે લખી છે ચિંતન નાયકે.

More

01 min 48 sec

play

share

આ વરસાદી સાંજ છે - ભગવતીકુમાર શર્મા

3 . આ વરસાદી સાંજ છે - ભગવતીકુમાર શર્મા

કોઈ પ્રિય વ્યક્તિને વરસાદમાં બોલાવવી હોય તો? એની સુંદર ગઝલ લખી છે કવિ ભગવતીકુમાર શર્મા એ.

More

01 min 47 sec

play

share

વરસાદી મોર - હર્ષિદા દીપક

4 . વરસાદી મોર - હર્ષિદા દીપક

વરસાદી માહોલમાં નાયિકાની હાલત મોરના હૈયા જેવી હોય છે એનું સુંદર મજાનું વર્ણન લખ્યું છે કવયિત્રી હર્ષિદા દીપકે, જે સાંભળો રાધા મહેતાના અવાજમાં.

More

01 min 59 sec

play

share

કોણ વરસાદનું કદ જુએ છે - રમેશ પારેખ

5 . કોણ વરસાદનું કદ જુએ છે - રમેશ પારેખ

વરસાદનો અર્થ દરેક છાપરે જુદો જુદો થાય, વરસાદ કેવું વર્તે એની વાત લખી છે કવિ રમેશ પારેખે.

More

02 min 24 sec

play

share

હવે પહેલો વરસાદ - ભગવતીકુમાર શર્મા

6 . હવે પહેલો વરસાદ - ભગવતીકુમાર શર્મા

વરસાદ કોઈ વ્યક્તિ સાથે કંઈ અલગ જ વર્તન કરે, એના વર્ણનની વાત લખી છે ભગવતીકુમાર શર્મા એ.

More

02 min 14 sec

play

share

મારું ભીંજાવુ ચડ્યું ટલ્લે - સંદીપ ભાટિયા

7 . મારું ભીંજાવુ ચડ્યું ટલ્લે - સંદીપ ભાટિયા

કોઈ વરસાદ કે ચોમાસું ટપાલમાં મોકલે તો શું થાય એની સુંદર મજાની રચના લખી છે કવિ સંદીપ ભાટિયા એ.

More

01 min 32 sec

play

share

ચાલને વાદળ થઈએ - ધ્રુવ ભટ્ટ

8 . ચાલને વાદળ થઈએ - ધ્રુવ ભટ્ટ

આપણે કોઈ દિવસ વાદળ થઈએ તો શું થાય એ વાત ગીતના સ્વરૂપમાં લખી છે કવિ ધ્રુવ ભટ્ટે.

More

01 min 44 sec

play

share

કેમ હજુ તું તરસે - પારુલ ખખ્ખર

9 . કેમ હજુ તું તરસે - પારુલ ખખ્ખર

ખુબ વરસાદ પડે પણ કોઈ તરસ્યું જ રહે એનું ગીત લખ્યું છે કવયિત્રી પારુલ ખખ્ખરે.

More

01 min 40 sec

play

share

You may also like

Picture of the author

ગામડાનું ભોળપણ

play
Picture of the author

ॐ નમઃ શિવાય - ધૂન

play
Picture of the author

પ્રસ્તાવના

play
Picture of the author

સર્જન

play
Picture of the author

અરુણોદય

play
Picture of the author

પ્રસ્તાવના

play